ફોન નંબર ને આધાર કાર્ડ સાથે જોડવા માટે કોઈ પણ પ્રકાર ના ડોકયુમેંટ ની જરૂર નથી. :UIDAI

જો તમે પણ તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર ઉમેરવાની ચિંતા કરો છો  તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વિના મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો અથવા આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ UIDAI એ એક ટ્વીટ માં કહી છે. 
UIDAI કહ્યું છે કે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. તમે કોઈપણ આધાર સેન્ટરની મુલાકાત લઈને તમારા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરી શકો છો

 6,630 Views