કોરોનાની સ્થિતિને પહોંચી વળવા AMC નો મહત્વનો નિર્ણય

અમદાવાદ

શહેરમાં ખૂણાની દિવસે દિવસે વધી રહેલા કેસો વચ્ચે આજરોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં હાલ કોરોના ના કેસ ને લઈને થઈ રહેલા વધારાને પહોંચી વળવા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવેલા છે.

 518 Views