કોરોના નિયમોનું ઉલ્લંઘન : સરપંચ સહિત 23 સામે કાર્યવાહી

અમદાવાદ

રાજ્ય સહિત શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નીતિનિયમો જારી કરવામાં આવ્યા છે તેમ છતાં ગુજરાતના અમદાવાદમાં આવેલા સાણંદ વિસ્તારમાં નવાપુરા ખાતે બળિયાદેવ ના મંદિર પર પૂજા અર્ચના કરવા માટે ઘણી મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. જેને લઇને અમદાવાદ ગામના ડેપ્યુટી એસપી કેટી કમરિયા એ જણાવ્યું હતું કે આ મામલે સરપંચ સહિત ૨૩ લોકો પર કાર્યવાહી કરવામાં છે

 748 Views