આંધ્રપ્રદેશની ચુના-પથ્થરની ખાણોમાં વિસ્ફોટ 10ના મોત

નવી દિલ્હી

આંધ્ર પ્રદેશના કડપ્પા માં શનિવારે જુના અને પથ્થરની એક ખાણમાં જોરદાર બ્લાસ્ટ થતાં 10 લોકોના મૃત્યુ થયા છે કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે આ ઘટના આજે સવારે કલાસાપડુ બ્લોકના મામિલપલ્લે ગામમાં બની છે. આપને જણાવી દઇએ કે પીડીતો ખાણમાં કામ કરવાવાળા મજૂરો છે અને હજુ પણ ઘણાં મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

 1,246 Views