અકસ્માત : INS વિક્રમાદિત્ય માં આગ લાગી

  • થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો તપાસના આદેશ જારી

મુંબઈ

ભારતના વિમાન વાહક જહાજ આઇએનએસ વિક્રમાદિત્યનો માં આજે એટલે કે શનિવારે સવારે આગ લાગી હતી જેના પર થોડાક જ સમયમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો નવ સેનાના એક પ્રવક્તાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ કર્મચારીઓ સુરક્ષિત છે પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે આ કયા કારણોસર લાગી છે તેની માટે તપાસના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે

 884 Views