વેકેશનની આપૂર્તિ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અપનાવ્યો વચ્ચેનો રસ્તો

મુંબઈ

કોરોનાવાયરસ સામેના જંગમાં સમગ્ર દેશમાં પહેલી મેથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરુ થઈ ગયો છે. પરંતુ કેટલાક રાજ્યોમાં વેકેશનની અછતના કારણે 18 થી ૪૪ વર્ષના ઉંમર વાળા લોકોમાં વેક્સિનેશન શરૂ થઈ શક્યું નથી. ૧૮ થી ૪૪ વર્ષના વચ્ચેના લોકોને વેક્સિનની અછતથી સર્જાયેલા કકળાટ સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર રાજ્ય એ હવે પ્રાયોરિટી ગ્રુપને પહેલા વ્યક્તિ આપવાનો વિચાર કર્યો શુક્રવારે સરકારે એક આદેશ કર્યો છે કે વ્યક્તિની અછતના કારણે વેક્સીનેશન સેન્ટર ઉપર થતી ભીડ ને કંટ્રોલ કરવાનો ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને મારા સરકારે સૌથી પહેલાં 35 44 ની વચ્ચેની ઉંમર વાળા લોકોને વ્યક્તિના આપવા પર વિચાર કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રાજેશ તોપેએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બાબતને લઈને જલ્દી નિર્ણય લઈ શકે તેમ છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે ૧૮ થી 34 ની વચ્ચેની ઉંમર વાળા લોકોને વેક્સિંગ ક્યારેય પાસે જ્યારે અમારી પાસે પર્યાપ્ત માત્રામાં વેક્સિન ઉપલબ્ધ થશે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે ઉદાહરણ જોવા જઈએ તો જ્યાં શહેરી વિસ્તારોના લોકોએ ગ્રામીણ વિસ્તારોના વેક્સીનેશન સેન્ટર ઉપર એપોઇન્ટમેન્ટ પહેલેથી લઈ રાખી છે. આપને જણાવી દઇએ કે રાજ્યમાં 18 થી ૪૪ ની વર્ષની ઉંમર વાળા નાગરિકો એક જિલ્લામાં માત્ર પાંચ કેન્દ્રો ઉપર જ વેક્સિન આપવામાં આવી રહી છે કારણકે વેક્સિન નો જથ્થો અત્યારે મર્યાદિત છે રાજ્ય વેક્સિનેશન ની શરૂઆત 300000 થી શરૂ કરી અને ત્યારબાદ કોવેક્શિનના 479000 ડોઝ ખરીદ્યા હતાં. મહારાષ્ટ્રમાં 1લી મે થી અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ ની વચ્ચેની ઉંમર વાળા 215284 નાગરીકોને વેક્સિન અપાઈ ચૂકી છે.

 172 Views