હાર્દિકને સિરીઝની બહાર કઢાતા એમ કે પ્રસાદ ભડક્યા

નવી દિલ્હી

બીસીસીઆઈએ શુક્રવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ના ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું હતું 20 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને મોહંમદ સામીની વાપસી થઈ છે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ટીમમાં જગ્યા મળી નથી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમ કે પ્રસાદે હાર્દિક પંડયાની ટીમમાં સામેલ ન કરવા પર ટીપ્પણી કરી છે. ભારત ન્યુઝીલેન્ડ થી 18 જૂન ના રોજ સાઉથૅંપ્ટન માં વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલ માટે ભાગ લેશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ કે પ્રસાદ હાર્દિક પંડ્યા ટીમમાં સામેલ ન કરવા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તેઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે જો ઓલરાઉન્ડર નહીં કરી શકતા તો તેનો મતલબ એ નથી કે તમે એક શુદ્ધ બેટમેન માની લેવાય તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ યાત્રા પર તેજા તો તેની ભૂમિકા બેટમેન થી અધિક હોવી જોઈએ હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી હિસ્સો લીધો હતો. પ્રસાદી વધુમાં જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે વાસ્તવમાં હાર્દિકને બોલિંગ નહીં કરવા માટે આવું કરવામાં આવ્યું છે જેથી તે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી શકે.

 9,997 Views